મહારાષ્ટ્રમાં શિવાજી નગર પોલીસે એમડી ડ્રગ્સ સાથે ચાર ડ્રગ પેડલર અને બે નાઈજીરિયન ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. બંને નાઈજીરિયન નાગરિકો ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ (ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
Maharashtra | Shivaji Nagar Police arrested 4 drug peddlers & 2 Nigerian drug peddlers with MD drugs. The 2 Nigerians are living in India illegally. A case was registered under NDPS Act. Further investigation is underway: Shivaji Nagar Police pic.twitter.com/LaMgiyFDtq
— ANI (@ANI) February 11, 2023