મુંબઈ
અત્રેના યશરાજ સ્ટુડિયોમાં રવિવારે રાત્રે ૫૪મી ફ્ેમિના મિસ ઇન્ડિયાની ફઇનલ હતી. હરિયાણાની માનુષી છિલ્લરે આ ખિતાબ જીત્યોહતો. કાશ્મીરની સના દુઆ ર્ફ્સ્ટ રનર અપ અને બિહારની િયંકા કુમારી સેકન્ડ રનર અપ રહી. તબીબ માતા-પિતાની સંતાન માનુષી દિલ્હીની સેંટ થોમસ સ્કૂલ અને સોનીપતની ભગત ફૂલ સિંહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ફેર વીમેનમાં ભણી છે. તે મિસ હરિયાણા પણ રહી ચૂકી છે. ગત વર્ષની વિજેતા િયદર્શિની ચેટર્જીએ તેને તાજ પહેરાવ્યો હતો. હવે તે ચીનમાં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. માનુષીને મિસ ફેટોજેનિક એવોર્ડ પણ મળ્યો હતો.