(Aziz Vhora )
તામિલનાડુ તા.6 : રાજકારણ માં જો કોઈ ની દોસ્તી ની વાત કરવામાં આવે તો તે જયલલિતા અને શશીકલા ની છે રાજકારણ માં આયા રામ અને ગયા રામ ચાલતું જ હોય છે.પરંતુ જયલલિતા અને શશીકલા ને એકબીજા વિના ચાલતું નોહ્તું તે વાત થી સહુ કોઈ જાણકાર છે,પણ શું તેનો મતલબ એ કહી શકાય તેમની વચ્ચે કોઈ પ્રકાર ના પ્રેમ સંબંધ હતા.હાલ ની તારીખ માં પણ લોકો તે સવાલ ને લઇ મૂંઝવણ માં છે કે શશીકલા માં એવું તો શું હતું કે જયલલિતા તેમના પર સંપૂર્ણ ભરોસો રાખતા હતા.અને તેમની અંગત જીવન ની દરેક ખબર શશીકલા સાથે શેર કરતા હતા.
એક સમય જયલલિતા એ શશીકલા ને લપડાક મારી પાર્ટી તેમજ ઘર માંથી બહાર નો રસ્તો બતાવી દીધો હતો પરંતુ થોડા સમય ના અંતરમાં જ શશીકલા ને પાછા બોલાવાઇ લેવામાં આવ્યા હતા અને તેના પછી બંને ની વચ્ચે પેહલા કરતા પણ સારા સંબંધ થઇ ગયા હતા જેના પછી સમગ્ર રાજકીય માહોલ ની સહતે સહુ કોઈ માં કુતુહલ નો માહોલ પ્રસરી ગયો હતો.
તામિલનાડુ ના સ્થાનિક લોકો એ કેટલીક વખત આ વાત ને ઉડાવી છે અને તેમના આટલા ઊંડા સંબંધ ને લઇ બે કારણ ને મહત્વના ગણાવ્યા છે.તેમને મુખ્ય કારણ માંનું એક એ છે કે જયલલિતા પાસે પૈસા ની કોઈ કંઈ નોહતી જેના કારણે શશીકલા તેમની સાથે રહેતા તેમજ લોકો નું માનવું એમ પણ હતું કે જયલલિતા ને રાજકારણ નો ક્કો ભણાવનાર નટરાજન ને લઇ તે કેટલાક ભ્રસ્ટાચાર ના આરોપ માં ફસાયા હતા.તેમજ જયલલિતા અપ્રમાણસર સંપત્તિ ના કેશ માં એટલા ઊંડા ઉતરી ચુક્યા હતા કે તેમનું રાજકીય ભવિષ્ય પણ ખતરા માં આવી ગયું હતું.
જયારે અન્ય કારણ માં તો તેમની રાજકીય પાર્ટી એઆઈડીએમકે ના કેટલાક નેતા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જયલલિતા અને શશીકલા વચ્ચે આટલી ઘેરી મિત્રતા ની પાછળ તેમના સમલૈંગિક સંબંધો છે અને હદ તો ત્યારે થઇ જયારે પાર્ટી ના નેતા ઓ પુરાવા બહાર લાવવાની વાત કરી હતી.જયારે જયલલિતા એ સાલ 2011 માં શશીકલા ને તેમના ઘર માંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો હતો ત્યારે જયલલિતા ના કેટલાક સમર્થકો દ્વારા તેમના આ નિર્ણય ની ખુબ સરાહના કરવામાં આવી હતી.એટલું જ નહિ પરંતુ જયલલિતા એ તેમના ચેન્નાઇ સ્થિત પોએસ ગાર્ડન માંથી શશીકલા ને સંપૂર્ણ પરિવાર સાથે તગેડી મુક્યા હતા.પરંતુ માટી ગણતરી ના મહિના માં જ જયલલિતા એ શશીકલા ને ક્ષમા કરી સંપૂર્ણ પરિવાર સાથે પાછા બોલાવી લીધા હતા.
જયારે ફરી લોકો એ વાત નું સમર્થન કરતા જણાવ્યું હતું કે જયલલિતા તેમના સેક્સ પાર્ટનર વિના નહિ રહી સકતા અને શશીકલા ને માફ કરવાનું તો માત્ર ઢોંગ કરે છે.પરંતુ સાલ 1990 માં એક એવી ખબર બહાર આવી હતી કે જેમાં જયલલિતા એ તેમના અંગત ડોક્ટર ને એક પત્ર લખ્યો હતો જેમાં જયલલિતા એ જણાવ્યું હતું કે તે શશીકલા સાથે સમલૈંગિક સંબંધો માં છે જેના પછી લાગી રહેલી તમામ અટકળો પર પુર્ણવીરહામ લાગી ગયું હતું.જયારે વાત બહાર આવી હતી ત્યારે તેમના પાર્ટી ના લોકો આ પત્ર ના આધાર પર જયલલિતા પાસે ખુલાસો માંગ્યો હતો.
જયારે બીજી તરફ જયલલિતા ના ડોકટરે જણાવ્યું હતું કે આ પ્રકાર નો કોઈ પત્ર છે જ નહિ અને આ માત્ર એક અફહવા છે.જયલલિતા ના નિધન પેહલા અને પછી પણ આ સંબંધ વિષે કોઈ પ્રકાર ના ચોક્કસ પુરાવા નથી.તે છતાં પણ અમ્મા ના સહુથી નજીક ના ગણાતા એવા શશીકલા હવે તામિલનાડુ ના મુખ્યમંત્રી પદ ની કમાન થોડા સમય માં જ સંભાળશે.