42 વર્ષથી કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે બાળકો બે કલાકથી વધુ ટીવી (સ્ક્રીન ટાઈમ) જુએ છે તેઓ મોટા થાય ત્યારે તેમને શુગર, બીપી, મેદસ્વીતા જેવી મોટી બીમારીઓ થવાનું જોખમ વધારે હોય છે. નિષ્ણાતો કહે છે કે આજે મોટા ભાગના બાળકો મોબાઈલના વ્યસની છે, જે તેમને નાની ઉંમરમાં મોટી બીમારીઓનો શિકાર બનાવવાનું મુખ્ય કારણ બની રહ્યું છે.

"Atlanta, United States - December 17, 2012: Two kids in a living room, sitting in front of a large flat screen television racing each other in Mario Cart Wii. Room is dark with only the tv illuminating the children and the surroundings."