iPhone SE 4: iPhone 15 સિરીઝ પછી Apple iPhone SE 4 લૉન્ચ કરી શકે છે. પરંતુ રજૂઆત કરવા માટે હજુ થોડો સમય બાકી છે. અગાઉના અહેવાલો દર્શાવે છે કે ફોન સપાટ કિનારીઓ અને નોચ સાથે આવશે, જે iPhone 14 જેવો જ દેખાશે. ભૌતિક બટનોને ફેસ આઈડીથી બદલી શકાય છે. આવો જાણીએ તાજેતરના લીકમાં શું ખુલાસો થયો છે.
