અમેરિકન એક્ટ્રેસ બેલા થ્રોનને ફિલ્મ હર એન્ડ મીનું સુંદર નિર્દેશન કરવા માટે તેમને પોર્નહબ વિજન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ વર્ષે ઓગસ્ટમાં તેણે પોર્નહબ માટે ‘હર એન્ડ મી’ ના નિર્દેશન સાથે નિર્દેશનની દુનિયામાં પ્રવેશ કર્યો. ભૂતપૂર્વ ડિઝની સ્ટાર 11 ઓક્ટોબરના રોજ યોજાનારા બીજા વાર્ષિક પોર્નહબ એવોર્ડ શો દરમિયાન એવોર્ડથી સન્માનિત થશે.
થ્રોને જણાવ્યું કે એવોર્ડની ધોષણા પર હું પોતાને ગૌરવાન્તિ મહેસૂસ કરી રહી છું. નવી રોશનીમાં હું બ્યૂટીના આ વિઝનને સામે લાવવા માટે ઉત્સાહિત છું. તેમણે આગળ જણાવ્યું કે બ્યૂટીને શ્રેણીઓમાં વહેંચવાની રેખાને તોડવી હંમેશાથી મારૂ વિજન રહ્યું છે અને વાસ્તવમાં આ શું છે, તેને સાચી ઓળખ આપવા પર મને એ વાતનો ગૌરવ છે. પોર્ન સ્ટાર અને પોર્નહબ બ્રાંડ એમ્બેસેડર આસા અકીરા કાર્યક્રમની યજમાની કરશે.