Congress: કોંગ્રેસનો મોટો નિર્ણય, હિમાચલ પ્રદેશમાં પાર્ટીનું આખું યુનિટ વિખેરી નાખ્યું
કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં પાર્ટીના સમગ્ર યુનિટને વિખેરી નાખ્યું છે. રાજ્ય સમિતિ, તમામ જિલ્લા સમિતિઓ અને હિમાચલ પ્રદેશની તમામ બ્લોક સમિતિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.