નવી દિલ્હી :કોરોના વાયરસને હરાવવા ભારત સરકારે લોકડાઉન 3 મે સુધી લંબાવાનો નિર્ણય કર્યો છે. આ સાથે હવે દેશના જિલ્લાને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે, જેના આધારે કોરોના વાયરસનું જોખમ માપવામાં આવશે. આ ઝોનમાં, એવું કહેવામાં આવ્યું છે કે કયો જિલ્લો કોરોના વાયરસનું હોટસ્પોટ છે, જેની બનવાની સંભાવના છે અને કયો જિલ્લો હજી સલામત છે.
કેન્દ્ર સરકારે આપેલી માહિતી પ્રમાણે આ જિલ્લાની યાદી દર અઠવાડિયે બદલાશે. એટલે કે, પરિસ્થિતિઓને આધારે જિલ્લાનું પરીક્ષણ કરવામાં આવશે. જિલ્લામાં નિવારણ માટે જુદી જુદી રીતે કાર્યવાહી કરવામાં આવશે, જેમાં કુલ 28 દિવસનો સમય જોવા મળશે.
જો જિલ્લો રેડ ઝોન હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે, તો નિવારણના નિયમો 14 દિવસ કડક કરવામાં આવશે. જો 14 દિવસમાં કોઈ કેસ નોંધાયો નહીં, તો જિલ્લો ઓરેજ ઝોનમાં સમાવવામાં આવશે. ત્યારે આગામી 14 દિવસ સુધી નિવારણની કામગીરી કરવામાં આવશે, જ્યારે જિલ્લામાં સતત 28 દિવસ સુધી કોઈ પોઝિટિવ કેસ જોવા મળતો નથી, તો તે ગ્રીન ઝોનમાં શામેલ થશે.
દેશમાં હાલમાં રેડ ઝોનમાં 170 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે 207 જિલ્લાને નોન-હોટસ્પોટ સૂચિમાં રાખવામાં આવ્યા છે. રેડ ઝોન ધરાવતા 170 જિલ્લામાંથી, 123 કેસ સૌથી વધુ છે અને બાકીના 47માં ક્લસ્ટરો રચાયા છે. રેડ ઝોનમાં કયા જિલ્લા શામેલ છે તે જુઓ.
જે જિલ્લા રેડ ઝોનમાં છે અને ત્યાં સૌથી વધુ કેસો છે:
• આંધ્રપ્રદેશ
કુર્નૂલ
ગુંટુર
નેલ્લોર
પ્રકાસમ
કૃષ્ણા
વાયએસઆર
પશ્ચિમ ગોદાવરી
ચિત્તૂર
અનંતપુ
• બિહાર
સીવાન
• ચંદીગઢ.
ચંદીગઢ.
• છત્તીસગઢ.
કોરબા
• દિલ્હી
દક્ષિણ
દક્ષિણ પૂર્વ
શાહદરા
પશ્ચિમ
ઉત્તર
સેન્ટ્રલ
નવી દિલ્હી
પૂર્વ દક્ષિણ પશ્ચિમ
• ગુજરાત
અમદાવાદ
વડોદરા
સુરત
ભાવનગર
રાજકોટ
• હરિયાણા
નુહ
ગુરુગ્રામ
પલવાલ
ફરીદાબાદ
• જમ્મુ અને કાશ્મીર
શ્રીનગર
બંદીપોરા
બારામુલ્લા
જમ્મુ
ઉધમપુર
કુપવાડા
• કર્ણાટક
બેંગલુરુ અર્બન
મૈસુર
બેલાગવી
• કેરળ
કસરાગોડ
કન્નુર
એર્નાકુલમ
મલ્લાપુરમ
તિરુવનંતપુરમ
પથાનામિત્કા
• મધ્યપ્રદેશ
ઇન્દોર
ભોપાલ
ખારગોન
ઉજ્જૈન
હોશંગાબાદ
• મહારાષ્ટ્ર
મુંબઈ
પુણે
થાણે
નાગપુર
સાંગલી
અહમદનગર
યવતમાલ
ઔરંગાબાદ
બુલઢાના
મુંબઈ ઉપનગરીય
નાસિક
ઓડિશા
ખોરધા