1જૂનાગઢમાં ગઈકાલે આખલા અર્પે તે એક યુવાનો મોત થયું હતું રખડતા પશુઓ હડફેટે વધુ કોઈ નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાય તે પૂર્વે રખડતા પશુઓને પકડવામાં આવે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે એવી માંગ ઉઠી છે હાલ જુનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ અને શેરી ગલીઓમાં રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે ગઈકાલે આખલાના કારણે એક યુવાનનું મોત થયું હતું જૂનાગઢમાં પણ રખડતા પશુઓના કારણે રોજબરોજ અકસ્માત થાય છે.
જૂનાગઢમાં રખડતા પશુઓના કારણે કોઈ અકસ્માત થાય તે પૂર્વે રખડતા પશુઓને પકડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે અને રખડતા પશુઓ અંગે બેદરકારી દાખવનાર સામે પગલાં લેવામાં આવે તેવી વોર્ડ નંબર ચારના મહિલાનગર સેવક મંજુલાબેને જુનાગઢ મનપાના કમિશનરને રજૂઆત કરી છે મનપાના કમિશનરને રજૂઆત કરી અને સાથે સાથે જિલ્લા પોલીસવડા ને પણ રજૂઆત કરી છે કે આ કામગીરીમાં બેદરકારી દાખવનાર મનપાના જવાબદારો અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે ત્યારબાદ હવે મનપાનું તંત્ર ધીમે ધીમે જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે.