ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કુલ સાત તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. ગુજરાતમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની તમામ 26 સીટ પર ત્રીજા તબક્કામાં એટેલે કે 23મી એપ્રિલે મતદાન થશે.
પ્રથમ તબક્કો, કુલ બેઠક-91, 20 રાજ્ય, મતદાન તારીખ-11 એપ્રિલ
આંધ્રપ્રદેશ-25, અરૂણાચલ પ્રદેશ-2, આસામ-5, બિહાર-4, છત્તીસગઢ-1, જમ્મૂ-કાશ્મીર-2, મહારાષ્ટ્ર-7, મણિપૂર-1, મેઘાલય-2, મિઝોરમ-1, નાગાલેન્ડ-1, ઓરિસ્સા-4, સિક્કીમ-1, તેલંગાણા-17, ત્રિપુરા-1, યુપી-8, ઉત્તરાખંડ-5, પ,બંગાળ-2, આંદામાન-1, લક્ષ્યદ્વિપ-1
બીજો તબક્કો, કુલ બેઠક-97, 13 રાજ્ય, મતદાન તારીખ- 18 એપ્રિલ
આસામ-5, બિહાર-5, છત્તીસગઢ-3, જમ્મૂ-કાશ્મીર-2, કર્ણાટક-14, મહારાષ્ટ્ર-10, મણિપુર-1, ઓરિસ્સા-5, તામિલનાડુ-39, ત્રિપુરા-1, યુપી-8, પ.બંગાળ-3, પોંડિચેરી-1
ત્રીજો તબક્કો, કુલ બેઠક-115, 14 રાજ્ય, મતદાન તારીખ-23 એપ્રિલ
આસામ-4, છત્તીસગઢ-7, ગુજરાત-26, ગોવા-2, જમ્મૂ-કાશ્મીર-1, કર્ણાટક-14, કેરળ-20, મહારાષ્ટ્ર-14, ઓરિસ્સા-6, યુપી-10, પ.બંગાળ-5, દાદરાનગર હવેલી-1, દમણ-દીવ-1
ચોથો તબક્કો, કુલ બેઠક-71, 9 રાજ્ય, મતદાન તારીખ-29 એપ્રિલ
બિહાર-5, જમ્મૂ-કાશ્મીર-1, ઝારખંડ-3, મધ્યપ્રદેશ-6, મહારાષ્ટ્ર-17, ઓરિસ્સા-6, રાજસ્થાન-13, યુપી-13, પ.બંગાળ-8
પાંચમો તબક્કો, કુલ બેઠક-51, 7 રાજ્ય, મતદાન તારીખ-6 મે
બિહાર-8, જમ્મૂ-કાશ્મીર-2, ઝારખંડ-4, મધ્યપ્રદેશ-7, રાજસ્થાન-12, યુપી-14, પ.બંગાળ-7
છઠ્ઠો તબક્કો, કુલ બેઠક-59, 7 રાજ્ય, મતદાન તારીખ-12 મે
બિહાર-8, હરીયાણા-10, ઝારખંડ-4, મધ્યપ્રદેશ-8, યુપી-14, પ.બંગાળ-8, દિલ્હી-એનસીઆર-7
સાતમો તબક્કો, કુલ બેઠક-59, 8 રાજ્ય, મતદાન તારીખ-19 મે
બિહાર-8, ઝારખંડ-3, મધ્યપ્રદેશ-8, પંજાબ-13, પ.બંગાળ-9. ચંડીગઢ-1, યુપી-13, હિમાચલ પ્રદેશ-4