મધ્ય પ્રદેશ સહિત 22 રાજ્યોના ખેડૂતો પોતાની માગણીઓને લઈને આજથી હડતાળ પર ઉતર્યા છે. આ આંદોલનમાં ખેડૂતોએ એલાન કર્યુ છે કે હડતાળ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાંથી ફળ, શાકભાજી, દૂધ અને અન્ય સામાન શહરો સુધી પહોંચવા દેશે નહીં. ખેડૂત સંગઠનોના નેતાઓનું કહેવું છે કે આ હડતાળ 10 જૂન સુધી પ્રસ્તાવિત છે. જો સરકારે માગણીઓ ન સ્વીકારી તો આવનારા સમયમાં હડતાળ આગળ ખેંચાઈ શકે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.