ઈન્ડિયન પોસ્ટ સર્વિસે 10મુ પાસ ઉમેદવારો માટે બંપર ભરતી બહાર પાડી છે. ઈન્ડિયા પોસ્ટે પશ્ચિમ બંગાળ પોસ્ટલ સર્કલના ગ્રામીણ ડાક સેવક (GDS)ના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 2357 પદો પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો 19 ઓગસ્ટ સુધી અપ્લાય કરી શકે છે.
પોસ્ટની સંખ્યા- 2357
લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મુ ધોરણ પાસ હોવા જોઈએ. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.
જરૂરી તારીખ
- અરજી શરૂ થવાની તારીખ- 20 જુલાઈ
- અરજી કરવાની છેલ્લી તારીખ- 19 ઓગસ્ટ
એપ્લિકેશન ફી
UR/OBC/EWS- 100 રૂપિયા
SC/ST PwD/મહિલા/ ટ્રાન્સ મહિલા- કોઈ ચાર્જ નહીં