Modi Cabinet 3.0: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. વડાપ્રધાન મોદીએ 9 જૂને એક ભવ્ય સમારોહમાં 72 મંત્રીઓ સાથે પીએમ તરીકે શપથ લીધા હતા. નવી કેબિનેટમાં અનુભવી નેતાઓની સાથે સાથે શિક્ષિત સાંસદોની સંખ્યા પણ સારી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં એમ.એ. અમિત શાહ ગુજરાત યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીમાં બીએસસી છે. જ્યારે, નિર્મલા સીતારમણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી અર્થશાસ્ત્રમાં MA છે. રાજનાથ સિંહ ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમએસસી છે. પીયૂષ ગોયલ મુંબઈ યુનિવર્સિટીમાંથી B.Com અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.
10 પોસ્ટ ગ્રેજ્યુએટ, 6 વકીલો, 3 મંત્રીઓ એમબીએ પાસ
પીએમ મોદીની 72 સભ્યોની મંત્રી પરિષદમાં કુલ 30 કેબિનેટ મંત્રીઓ છે. જેમાંથી 10 મંત્રીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આ સિવાય છ વકીલો અને ત્રણ મંત્રીઓ એમબીએ પાસ છે. આમ, મોદી કેબિનેટના મંત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષિત છે, જે તેમના નિર્ણયોમાં વિવિધતા અને કુશળતા લાવે છે.
એમએસી-
રાજનાથ સિંહ
એસપી સિંહ બઘેલ
સ્નાતક-
અમિત શાહ
નિર્મલા સીતારમણ
એચડી કુમારસ્વામી
જીતનરામ માંઝી
લલ્લન સિંહ
વિરેન્દ્રકુમાર ખટીક
પ્રહલાદ જોષી
ગિરિરાજ સિંહ
કિરેન રિજિજુ
રાવ ઈન્દ્રજીત સિંહ
જયંત ચૌધરી
શ્રીપદ નાઈક
રામનાથ ઠાકુર
નિત્યાનંદ રાય
વી સોમન્ના
શાંતનુ ઠાકુર
સુરેશ ગોપી
રવનીત સિંહ બિટ્ટુ
રક્ષા ખડસે
મુરલીધર મોહોલ
એલએલબી-
જેપી નડ્ડા
સર્બાનંદ સોનોવાલ
ભૂપેન્દ્ર યાદવ
અર્જુન રામ મેઘવાલ
કિશન પાલ ગુર્જર
એસપી સિંહ બઘેલ
હર્ષ મલ્હોત્રા
જ્યોર્જ કુરિયન
એમએ
શિવરાજ સિંહ ચૌહાણ
ધર્મેન્દ્ર પ્રધાન
એસ જયશંકર
મનોહર લાલ
ગજેન્દ્ર સિંહ શેખાવત
અન્નપૂર્ણા દેવી
હરદીપ સિંહ પુરી
અર્જુન રામ મેઘવાલ
પીએચડી
એસ જયશંકર
મનસુખ માંડવિયા
એલ મુરુગન
સુકાંત મજમુદાર
એમબીએ
કિંજરાપુ રામમોહન નાયડુ
જ્યોતિરાદિત્ય સિંધિયા
જિતિન પ્રસાદ
અનુસ્નાતક-
રાજનાથ સિંહ
શિવરાજ સિંહ ચૌહાણ
નિર્મલા સીતારમણ
એસ. જયશંકર
ધર્મેન્દ્ર પ્રધાન
ડો.વીરેન્દ્ર કુમાર
મનસુખ માંડવિયા
હરદીપ સિંહ પુરી
અન્નપૂર્ણા દેવી
ગજેન્દ્ર સિંહ શેખાવત
12મું પાસ-
ચિરાગ પાસવાન
પ્રતાપરાવ ગણપતરાવ જાધવ
રામદાસ આઠવલે
અજય તમટા
ભગીરથ ચૌધરી
સાવિત્રી ઠાકુર
એમબીબીએસ
રાજભૂષણ ચૌધરી
જીતેન્દ્ર સિંહ
ડૉ.ચંદ્રશેખર પેમ્માસાની
બીએ
કિંજરાપુ રામમોહન નાયડુ
પંકજ ચૌધરી
કિશન પાલ ગુર્જર
10મું પાસ-
કમલેશ પાસવાન
સતીશ ચંદ્ર દુબે
એમ. કોમ
તોખાન સાહુ
સીએ
પિયુષ ગોયલ
એમ. કોમ
નીતિન ગડકરી