તમે રસ્તા ઉપર કેવી રીતે ગાડી ચલાવો છો તેને લઇને નવા નિયમો આવી શકે છે. આ સંસદમાં મોટરવ્હીલ અમેંડમેંટ એક્ટ 2017 પાસ થઇ જાશે. લોકસભા આ બિલને 10 એપ્રિલના રોજ પાસ કરી ચુક્યા છે. હવે તે રાજ્યસભામાં પાસ થવાનુ બાકી છે.
આ રિપોર્ટમાં દારૂ પીને ગાડી ચલાવશે તો 7 વર્ષની સજા થશે. જો દારૂ પી ને ગાડી ચલાવવામાં આવેતો 6 મહિનાના બદલે 2 વર્ષે થશે.
ટૂ વ્હિલરમાં 4 વર્ષથી નીચેનું બાળક જોડે હોય અને દારૂ પીને ચલાવવામાં આવેતો એનો અલગ નિયમ બનાવવામાં આવશે જો ગાડીમાં અલગ બાળક માટે સીટ હશે તો તેના પણ અલગ નિયમો બનશે.
5000 કિલોમીટર દુરથી આવતી ગાડીઓમાં બે ડ્રાઇવર રાખવાનો નિયમ બહાર પડશે.