રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે અમૂલમાં 2 રૂપિયાની નજીવી કીંમતે ડિસ્પોઝેબલ માસ્ક મળશે. પરંતુ અમૂલ પર હાલ માસ્ક નથી મળ્યા લોકો ધક્કા ખાઈ રહ્યા છે. કારણકે સરકાર દ્વારા માસ્ક અમૂલ પાર્લર પર માસ્ક પહોચાડવા માંજ નથી આવ્યા જેથી અમૂલ પાર્લર પર નો માસ્ક નો સેલના બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે.
- સરકારે 2 રૂપિયામાં માસ્ક આપવાની કરી હતી જાહેરાત
- અમૂલ પાર્લર ઉપર નથી મળી રહ્યા માસ્ક
- અમૂલ પાર્લર માં No Mask No Sale Na લાગ્યા છે બોર્ડ
- સરકાર ની માસ્ક આપવાની માત્ર જાહેરાત, માસ્ક ક્યાંય મળતાજ નથી