નોર્થ ઇસ્ટર્ન રેલવે (NER) દ્વારા ‘ગ્રુપ C’ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પદ પર અરજી કરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર, 2018 છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છતા હોય તે આ અંગેની જાણકારી વાંચી લે.
કુલ સંખ્યા : 21
જગ્યાનું નામ :
એથલેટિક્સ (પુરુષ) – 1 જગ્યા
એથલેટિકસ (મહિલા) – 1 જગ્યા
ક્રિકેટ (પુરૂષ) – 02 જગ્યા
હેન્ડ બોલ (પુરૂષ) – 02 જગ્યા
હેન્ડ બોલ (મહિલા) – 03 જગ્યા
કબડ્ડી (પુરુષ) – 03 જગ્યા
વોલીબોલ (પુરુષ) – 02 જગ્યા
બાસ્કેટ બોલ (પુરુષ) – 01 જગ્યા
બાસ્કેટ બોલ (મહિલા) – 02 જગ્યા
કુસ્તી (પુરુષ) – 01 જગ્યા
સ્વિમિંગ (પુરુષ) – 01 જગ્યા
વેટ લિફટિંગ (મહિલા) – 02 જગ્યા
યોગ્યતા : ઉમેદવારે કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંતી 12મું ધોરણ પાસ કરેલ હોવો જોઇએ.
ઉંમર : ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછુ 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ
કેવી રીતે કરાશે પસંદગી : ઉમેદવારના ખેલ અને શૈક્ષણિક ઉપલબ્ધિ ટેસ્ટ અને મૂલ્યાંકનના પ્રદર્શનના આધારે પસંદગી કરાશે
અરજી કરવા ફી : જનરલ કેટેગરી માટે 400 રૂપિયા, SC/ST/એક્સ સર્વિસ મેન – 250
અંતિમ તારીખ : ઉમેદવાર આ પદ પર 15 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે.