દેશમાં પરંપરાગત, સલામત અને નિશ્ચિત વ્યાજ આવક માટે મોટા પ્રમાણમાં ફિક્સ ડિપોઝિટ (એફડી) માં રોકાણ કરવામાં આવે છે. કોરોનાને કારણે વિશ્વવ્યાપી બજારોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, એફડી એ સલામત રોકાણ છે જ્યાં લોકોને પાકતી મુદતે વળતર આપવામાં આવે છે. ઘણા લોકો એફડીમાં એટલા માટે રોકાણ કરતા નથી કારણ કે તેમના જણાવ્યા મુજબ તેમને એફડી પર ઓછું વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં, કેટલીક ફાઇનાન્સ બેંકો છે જે એફડી પર 8 ટકા સુધીનું વ્યાજ ચૂકવે છે.
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક
- 7 દિવસથી 45 દિવસ સુધી – 3.25 ટકા
- 46 દિવસથી 90 દિવસ – 3.75 ટકા
- 91 દિવસથી 180 દિવસ – 4.50 ટકા
- 181 દિવસથી 364 દિવસ – 6.50 ટકા
- 365 દિવસથી 699 દિવસ – 7.25 ટકા
- 700 દિવસ – 8.00 ટકા
- 701 દિવસથી 3652 દિવસ – 7.25 ટકા
જના સ્મોલ ફાઇનાન્સ બેંક
- 1 વર્ષ – 7.08 ટકા
- 1 વર્ષથી 2 વર્ષ – 7.19 ટકા
- 2 વર્ષથી 3 વર્ષ – 7.71 ટકા
- 3 વર્ષથી 5 વર્ષ – 7.19 ટકા
- 5 વર્ષ – 7.19 ટકા
- 5 વર્ષથી 10 વર્ષ સુધી – 6.66 ટકા
ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક
- 12 મહિનાથી 15 મહિના – 6.95 ટકા
- 15 મહિનાથી 18 મહિના – 7.00 ટકા
- 18 મહિનાથી 21 મહિના – 7.10 ટકા
- 21 મહિનાથી 24 મહિના – 7.10 ટકા
- 24 મહિનાથી 30 મહિના સુધી – 7.20 ટકા
- 30 મહિનાથી 36 મહિના સુધી – 7.30 ટકા
- 36 મહિનાથી42 મહિના – 7.30 ટકા
- 42 મહિનાથી 48 મહિના – 7.30 ટકા
- 48 મહિનાથી 59 મહિના – 7.50 ટકા
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક
- 1 વર્ષથી 18 મહિના સુધી – 7.10 ટકા
- 18 મહિનાથી 2 વર્ષ – 7.10 ટકા
- 2 વર્ષથી 887 દિવસ – 7.15 ટકા
- 888 દિવસ – 7.35 ટકા
- 889 દિવસથી 3 વર્ષ – 7.15 ટકા
- 3 વર્ષથી 4 વર્ષ – 6.75 ટકા
- 4 વર્ષથી 5 વર્ષ – 6.75 ટકા