Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની યાદી આજે આવી શકે છે. આ યાદી સાંજે 6 વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની યાદી આજે આવી શકે છે. આ યાદી સાંજે 6 વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ સંબંધમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં પણ યોજવામાં આવી શકે છે.