60
/ 100
SEO સ્કોર
Loksabha Election 2024: ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન પર રવિવારે (24 ફેબ્રુઆરી) મહોર મારવામાં આવી હતી. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે.
ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને આપી છે.