આ એપ્લિકેશન વિશે જાણો
શું તમારી સેક્સ લાઈફ નીરસ થઈ ગઈ છે, અથવા તો કોઈ સેક્શુઅલ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો સમસ્યા દૂર કરવામાં મદદ કરશે આ એપ્લિકેશન્સ. આજે અમે તમને જણાવીશું કેટલીક એવી મોબાઈલ એપ્લિકેશન વિશે કે જે તમારી સેક્સ લાઈફને મસ્તીભરી બનાવી દેશે.
iKamsutra Lite
આ એપ નવી ટેક્નિક અને મુદ્રાઓ કંઈ રીતે કરવી તેની સલાહ આપે છે. આ ઉપરાંત આ મુદ્રાઓને બુકમાર્ક કરવાની સુવિધા પણ આપે છે, જેથી તમે જરૂર પડે સરળતાથી જોઈ શકો. આ એપમાં સારી બાબતએ છે કે તેમાં ઈલસ્ટ્રેશન અને સરળતાથી અનુકરણ કરી શકાય તે માટે દિશા-નિર્દેશ આપવામાં આવે છે.
Kindu
આ એપમાં હળવી-ફૂલથી લઈને ઝડપી અનેક સારી સેક્શુઅલ ટેક્નિક દેખાડવામાં આવી છે. આ એપની મહત્વની બાબતએ છે કે આ એપ માત્ર ડિરેક્શન જ આપે છે, જેને બંને પાર્ટનરે સ્વીકાર કરવાનો હોય છે.
Bangfit
આ એપના નિર્માતા પોર્નહબના લોકો છે. જેમનું માનવું છે કે સેક્સ ફિટ રહેવા માટેને બેસ્ટ રસ્તો છે. આ એપ તમારા સંપૂર્ણ શરીરની ફિટનેસ માટે મજેદાર છે. આ એપ અન્ય ફિટનેસ એપની જેમ ફિટ રહેવાની કોશિશોને રેકોર્ડ કરે છે.
69 Places
શું તમે સાર્વજનિક સ્થળો પર રોમાન્સ કરવા ઈચ્છો છો, પરંતુ તમે જાણતા નથી કે ક્યાં અને કેવી રીતે કરવું. આ એપ ઘર-બહારની જગ્યાઓ પર સેક્સ કરવાની રોમાંચક જગ્યાઓનું લિસ્ટ આપે છે. 69 પ્લેસેસમાં ડેઝર્ટ, બીચ, સ્વિમિંગ પૂલ, સિનેમા જેવી જગ્યાઓ સાથે ઘરની અંદરની પણ કેટલીક જગ્યાઓની માહિતી આપવામાં આવી છે.
Pillow play
જો તમે ધીમી ગતિથી કામુકતાની તરફ આગળ વધવાનું પસંદ કરો છો તો પિલો પ્લે એપ તમારી માટે જ છે. જેમાં સેક્સી ઓડિયો એપિસોડ હોય છે. જેને તમે પાર્ટન સાથે સાંભળી શકો છો.