મોટા બૂબ્સ હોય તો તે માત્ર બોય્ઝનું જ નહીં ગર્લ્સનું પણ ધ્યાન આકર્ષિત કરે છે અને તેમને જેલસી ફીલ કરાવે છે. કેટલીક ગર્લ્સ બ્રેસ્ટની સાઈઝ વધારવા માટે અલગ-અલગ પ્રકારની ક્રિમ, ટેબલેટ અને જિમ પણ ટ્રાય કરે છે. તો બ્રેસ્ટની સાઈઝ વધારવા માટે ગર્લ્સ સર્જરી પણ કરાવે છે. પણ અહીં 11 ગર્લ્સ કે જેમના બૂબ્સની સાઈઝ વધુ છે તેમને કેવી તકલીફો પડી રહી છે તે તેમણે અમારી સાથે શેર કર્યું છે. મોટા બ્રેસ્ટના કારણે તેમને બીજી સ્ત્રીને ન મળે તે વસ્તુઓ પણ મળી જાય છે, પણ એવો શર્ટ નથી મળતો જે પહેરીવાથી બ્રેસ્ટની વચ્ચે જગ્યા રહે. બ્રેસ્ટ પર સેટ થતી બ્રા મળી જાય તો એવો અહેસાસ થાય જાણે લોટરી જીતી ગયા હોઈએ. જો તમને જે કલર અને પ્રિન્ટ કે પેટર્નમાં જોઈતી હોય તેવી બ્રા મળી જાય તો એક સાથે બે લોટરી જીતવાનો અહેસાસ થાય. અને ગર્લ્સને ખબર જ હશે કે બ્રા શોધવી કેટલો માથાનો દુખાવો છે.બ્રેસ્ટમાં સૌથી વધુ પરસેવો થતો હોય છે, અને જો તેની સાઈઝ વધુ હોય તકલીફ પણ વધી જાય છે, તમારે તેને ઊંચા કરીને પરસેવો લૂછવો પડે છે. તમે જ્યારે નાના બ્રેસ્ટવાળી સ્ત્રી સાથે વાત કરો કે તેમને મોટા બ્રેસ્ટના લીધે કેવી-કેવી તકલીફો પડે છે તો તેઓ વાત માનવાના બદલે આપણી વાતોને જૂઠ્ઠાણામાં ગણી લે છે. કોઈ કપડું કમર પર ચોંટી જાય તો બ્રેસ્ટ વધારે પડતા મોટા લાગે છે. કેટલીક વખત મોટા બ્રેસ્ટ હોવાના કારણે કમરના ભાગેથી કપડું વધારે પડતું ખુલ્લું રહે છે, આનાથી બધી ફેશન ટ્રાય કરવી મુશ્કેલ થઈ જાય છે. જિમમાં કોઈ બીજી વ્યક્તિની સામે કસરત કરવા માટે ઘણીં હિંમતની જરુર પડે છે અથવા જિમ જતા પહેલા ત્રણ સ્પોર્ટ્સ બ્રા પહેરવી પડે છે. જો ખાલી રાત્રે બ્રા વગર હોઈએ તો કંઈક વિચિત્ર લાગે છે, જો તમારા માટે સૂવાની વ્યવસ્થા અલગ ન હોય તો આમ કરવાની હિંમત નથી થતી. ચેસ્ટના ભાગે સૂઈ જવું અઘરું જ નહીં અશક્ય બની જાય છે, સીધા સૂતી વખતે બ્રેસ્ટની સ્થિતિને છૂપાવવા માટે હાથ રાખવો પડે છે. અરિસામાં જોયા વગર પ્યુબિક હેર રિમૂવ કરવા શક્ય નથી, કારણ કે નીચે જોતી વખતે મોટા બ્રેસ્ટ નડતરરુપ બને છે. જાહેરમાં કે લોકોની વચ્ચે નમવું પડે તો જાણે સ્ટ્રીપ શો ચાલું થઈ ગયો હોય તેમ લોકો તમારી સામે જોવા માડે છે. પોતાનું વાહન હોય ત્યાં સુધી વાંધો નથી આવતો પણ જો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવાની આવે તો ભીડમાં બેસતી વખતે અને પસાર થતી વખતે વિચિત્ર મુઝવણ ઉભી થાય છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.