મેષ
ઘર પર ઉભી થયેલી અશાંતિ આપની ચિંતાના એક બે પળ વધારી શકે છે. પોતાના ગુસ્સાને કાબુમાં રાખવાની કોશીશ કરજો. ભલે ઘરની અશાંતિનું કારણ આપ ન પણ ણે તો પણ માનસિક શાંતિને માટે પોતાની ભાવનાઓને કાબુમાં રાખજો.
વૃષભ
આજે આપ પોતાની મોટી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ શરૂ કરી દેશો. આ સમય માંદગી અને મુદ્દાઓને મન વગર ઉકેલવાનો કોઈ અર્થ નથી. આપે એને જડથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કામ જરા મુશ્કેલ છે પણ અસંતાવ નથી.
મિથુન
આજે આપને આપના કોઈ નજીકના મિત્રથી કોઈ ભેંટ મળી શકે છે. એ એવી વસ્તુ પણ હોઈ શકે છે જેને આપ ઘણાં સમયથી ખરીદવા ઈચ્છતા હતા. આ ભેટને માટે પોતાના મિત્રને ધન્યવાદ કહેજો. અને આ પણ એને એવું જ કંઈક આપવાતું વિચારી શકો છો. એથી આપની દોસ્તી વધુ મજબુત થશે.
કર્ક
આજે આપ એ લોકોથી થોડાક હમારા છો જેઓએ આપને નિરાશ કરી છે. આપને લાગશે કે લોકો વચન તો આપી દેતા હોય છે પણ એને નભાવતા નથી. આજે આપે પોતાનું મગજ શાંત રાખવું પડશે. આપના કામમાં આવેલો આ અવરોધ અસ્થાઈ છે જે સમય જતાં દૂર થઈ જશે.
સિંહ
મુશીબતમાં હારી ન જશો. ફરીથી પ્રયાસ કરજો. આજે આપને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવી પડી શકે છે. પરંતુ આપના આત્મવિશ્વાસ અને રચનાત્મકતાને લીધે આપને જીત જ મળશે. જીવન પ્રત્યે રચનાત્મક વિચારો રાખવા આ સમયે ખૂબજ આવશ્યક છે. આજે આપ પોતાના દૃઢ ઈચ્છા અને ચતુરાઈથી બધીજ મુશ્કેલીઓ પર વિજય મેળવી શકશો.
કન્યા
આજે કોઈ પારિવારિક સમારોહની/સંભાવના છે આ માટે આપ પોતાના સારાં કપડાં કાઢો અને ક્યાંક બહાર જવાને માટે તૈયાર થઈ જાવ. આ મઝા કરવાનો સમય છે. આ પારિવારિક સમારોહ આપના અને આપના પરિવારજનોને માટે ઘણી બધી ખુશીઓ લઈને આવશે. આજનો દિવસ પોતાના લોકોની સાથે મઝા કરવાનો છે. આ સમયને પુરેપુરો આનંદ ઉઠાવો.
તુલા
આખરે હવે આપના વિચારોમાં સ્પષ્ટતા આવશે. તથા કેટલાક ગંભીર મુદ્દાઓ પર આપ સ્પષ્ટતાથી વિચાર કરી શકશો. દરેક સમસ્યાનું સમાધાન હવે આપને સાફ દેખવા લાગશે. આ સ્પષ્ટતાથી આપને સફળતા પણ મળી શકે છે.
વૃશ્ચિક
આપમાં રચનાત્મકતા ટીપી ટીપીને ભરી છે. આજના દિવસે આપ એનો પુરો ઉપયોગ કરી શકો છો. આપ ઘણાં લાંબા સમયથી કંઈક અભિવ્યક્ત કરવા ચાહો છો પરંતુ કરી નથી શકતા. આજના દિવસે આપ પોતાની રચનાત્મકતાને અભિવ્યક્ત કરી શકો છો.
ધન
આપની આસપાસના લોકો આપનો સારો વહેવાર જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. આપ બધાની મદદ કરવામાં આગળ રહેશો. આજે આપને લાગશે કે જીંદગી પ્રત્યેનો આપનો દૃષ્ટિકોણ પુરી રીતે બદલાઈ ગયો છે. ધ્યાન રાખજો કે આ પરિવર્તન બાહરથી નહી અંદરથી પણ થવું જોઈએ.
મકર
આજનો દિવસ સફર પર જવાને માટે સારો છે. પછી ભલે આપ પોતાના દોસ્તોની સાથે સાથ જાવ, પરિવાર સાથે જાવ અથવા સાથે કામ કરનારાઓ સાથે જાવ. પોતાની આ સફર પર ખુબ આનંદ લેશો. આપની આ યાત્રા માત્ર મજાની વાતોથી નહી બલ્કે મનમોહક દૃશ્યોથી પણ ભરચક હશે.
કુંભ
અચાનક આવેલી સમસ્યાઓ આજે આપને કોઈ મુંઝવણામાં નાખી શકે છે. આ સમસ્યાઓ આપના કામમાં ઉંધું ચત્તું કરી શકે છે. સમયના આ પડકારનો મક્કયતાપૂર્વક સામનો કરો અને જીત મેળવો. આપ ફરીથી સાચા માર્ગે આવી જાવે.
મીન
સારી દોસ્ત આપને ખરો જવાબ આપશે. પોતાની જીવનશૈલી સુધારવાને માટે પોતાના દોસ્તોની સાથે વાત કરો. અને એમની પાસેથી રચનાત્મક જબાવ મેળવો. પોતાની નિરાશાને છૂપાવશો નહી એ આપના માર્ગમાં આડી આવશે. કેટલાક રહસ્યો ખુલી જવાથી કે ગેરસમજણથી આપ થોડાક તનાવમાં આવી શકો છો.