શારીરિક સંબંધ લગ્ન જીવનને મજબુત બનાવે છે. લગ્ન પછી ઘણી છોકરીઓને પોતાના પાર્ટનરથી કેટલીક ઉમ્મીદ હોય છે. કેટલીક છોકરીઓ પહેલીવાર શારીરિક સંબંધ બનાવવામાંં ખચવાટ અનુભવતી હોય છે. તો કેટલીક છોકરીઓ એવુ ઇચ્છતી હોય કે તેમનો પાર્ટનર તેમની સાથે પુરી રાત વાતો કરે એવુ કહેવામાં આવે છે છોકરાઓ શારીરિક સંબંધ બનાવ્યા પછી થોડી મીનીટોમાં સુઇ જતા હોય છે એજ આદતો પોતાની મેરીડ લાઇફમાં તકરાર ઉભી કરે છે અને એજ કારણથી છોકરીઓ પોતાના પાર્ટનરથી હેરાન હોય છે.
જ્યારે કપલ સેક્સ કરતા હોય ત્યારે છોકરાઓમાં ઓક્સટોસિન નામનો હાર્મોન ઉત્પન્ન થાય છે જે તેમને સુવા માટે મજબુર કરી દે છે આ હાર્મોન તેમના શરીરમાંં જવાથી એમને શાંતિ થાય છે. જેથી તેમને જલદી ઉંઘ આવે છે.
પુરૂષ પુરા દીવસ કામ કરીને થાકી જતા હોય છે અને સેક્સ કરવાથી તેમનો થાક દૂર થઇ જાય છે અને તેમને જલદી ઉંઘ આવી જાય છે.
સેક્સ કરવાથી પુરુષોની કેલરી ખતમ થઇ જતી હોય છે જેના કારણે તે થાકી જતા હોય અને ઉંઘી જતા હોય છે. એ ફક્ત સંતુષ્ટ જ નહી પણ તેમને થાકની સાથે તણાવ અને માનસીક સ્થિતીમાં સુધાર પણ આવે છે.
શારીરિક સંબંધ બનાવ્યા બાદ પુરુષોના કોન્શિયસ માઇંડ બંધ થઇ જાય છે. જેનાથી તેને જલદી ઉંઘ આવી જાય છે.