મેષ
જો આજે આપની પાસેથી કોઈ સામાજીક કાર્ય માટે મદદ માંગવામાં આવે તો પણ હાલતમાં પાછળ ન રહશો. એથી જરૂરિયાતવાળાઓની મદદ થશે જ પણ આપને ખૂબજ સંતોશ થશે. આગળ વધો અને આ અનુભવનો આનંદ ઉઠાવો.
વૃષભ
પોતાના નિયંત્રણ બાહરની સ્થિતિમાં પડવાની જરૂર નથી. એમાં વધુ પડતો રસ લેવાથી પરિસ્થિતિ બગડી શકે છે. થોડીક મુશ્કેલીઓનો સામનો કરાયા પછી આપને સફળતા જરૂર મળશે. ધીરજ અને હિંમત રાખજો.
મિથુન
આજબ અને ન કહી શકાય એવો ડર આજે આપને હેરાન કરી શકે છે. કોઈ કારણ વગર ડરવાની જરૂર નથી અને નકામા પરેશાન થશો પણ નહી આ ડરનું કોઈ કારણ નથી.
કર્ક
કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ કદાચ આપને ખોટા સમજી લે. સાવધ રણે અને ખરી રીતે પોતાની વાત એમને સમજાવવાનો પ્રયાસ કરો. જો તે વ્યક્તિ વ્યાવસાયિક અથવા વ્યક્તિગત રૂપે આપની પ્રિય વ્યક્તિ છે તો આપે પુરો પ્રયત્ન કરીને એમની સાથે કોઈ ઝઘડો ન કરે. ઝઘડાથી ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.
સિંહ
ઘર પર છવાયેલી ઉદાસીનતા આજે આપની ચિંતાનું કારણ બનશે. આપને જરૂરત છે કે પરિસ્થિતિઓને સમજો અને એ જાણવાની કોશીશ કરો કિ ભૂલ કોનાથી અને ક્યાં થઈ છે. વવી પોતાના ગુસ્સાને કાબુમાં રાખજો. આપના ગુસ્સાને કારણે આપના સંબંધોમાં તડ પડી શકે છે. પોતાનું બધુંજ ધ્યાન દોસ્તો અને સગાસંબંધીઓથી પોતાના સંબંધોને મજબુત બનાવવામાં લગાડો.
કન્યા
આજે આપ પોતાના પરિવારની સાથે સમય પસાર કરશો અને ખૂબજ મઝા કરશો. કંઈક એવું કરો જેનાથી બધાને ખૂબજ મઝા આવે અને આપ એકબીજાની વધુ નજીક આવી શકો. આપ એમની સાથે કોઈ આનંદપ્રદ ખેલ પણ ખેલી શકો છો અથવા કોઈ ફિલ્મ જોવા જઈ શકો છો. એથી આપ પોતાને તાજા અનુભવશોજ અને આપના સંબંધો મજબુત બનશે.
તુલા
આજે આપે કંઈક નવું કરવાની ઈચ્છા પર ધ્યાન દેવું જોઈએ. કંઈક નવું કરવાની અને કોઈ નવો ખેલ ખેલવાની તીવ્ર ઈચ્છા આપના મનમાં ચાલી રહી છે. આ સમય છે એ નક્કી કરવાનો કે આપ જે કરવા ચાહો છો એ કેવી રીતે કરીએ આજે આપે પોતાની જીંદગીમાંથી ડરને ભગાડી દેવો જોઈએ.
વૃશ્ચિક
આજે ઓચિંતાજ આપને ત્યાં મહેમાન આવી શકે છે. આપે એમનું સ્વાગત કરવાને માટે તૈયાર રહેવું જોઈએ. આજે આપ ગયે તેટલા વ્યસ્ત કેમન લે સામાજીક ઉત્સવમાં જરૂર ભાગ લેજો. આવો અવસર વારંવાર નથી આવતો. આપનાં ઘરમાં ખુશીનો અવાજ ફેલાઈ જશે. આ ક્ષણોને કેમેરામાં કદે કરવાનું ન ભૂલશો.
ધન
આજે આપે ઘરનાં બડીલો સાથે થોડોક સમય વતાવવો જોઈએ. તેઓ આપને કંઈક કહે કે ન કહે પણ તેઓ પણ આપનો સાથે ચાહે છે. એમની તબીયત વિષે પૂછો અને જાણવાનો પ્રયત્ન કરો કે એમને કોઈ ડૉક્ટરી તપાસની જરૂરતો નથી ને? ઘરના આ પ્યારા સભ્યોની સાથે સમય પસાર કરવાથી આપને ઘણું સારૂં લાગશે.
મકર
આજે આપ પોતાના અધૂરા સપનોને લઈને થોડીક નિરાશા અનુભવશો. નિરાશામાં નકામો સમય ના બગાડશો. બલ્કે વિચારો કે આપ કેવી રીતે પોતાના સપનાને સાકાર કરી શકો છો જો આપ સાચી રીતે અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધશો તો આપ જરૂર સફળ થઈ જશો.
કુંભ
નજીકના મિત્ર આજે આપની મદદે આવશે અને આપને ખુશ પણ રાખશે. પોતાના સંબંધોને મજબુત બનાવવાને માટે તમોએ ખૂબ જ મહેનત કરી છે અને આપની મહેનત ફળી પણ છે. આ દિવસો ખૂબજ મોજ મસ્તી કરવાના છે. કારણકે આપનો મિત્ર આપની સાથે છે.
મીન
હાલમાં જે તનાવ વધતો જતો હતો એ હવે દોસ્તો અને પરિવારજનોની સાથે સમય વિતાવવાળી ખત્મ થઈ જશે. માનસિક શાંતિને માટે આજે આપ બાહર ફરવા જઈ શકો છો. પોતાના પરિવાર પર ધ્યાન દયો અને એમના સાથની સરાહના કરો. ઘરે ખુશી બની રહે એ માટે આપ પણ પોતાના પરિવારજનો પ્રત્યે પોતાનો વ્યાર દર્શાવો.