ભારે અફરા-તફરીવાળા જીવનમાં તણાવ તમને ચારેબાજુથી ઘેરી લે છે. તણાવની સૌથી પ્રભાવક અસર સેક્સ લાઈફ પર પડે છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારોના કપલની હાલત એવી હોય છે કે બિઝી હોવાના કારણે તેમને સેક્સ કરવા માટે ટાઈમ જ મળતો નથી અને મળે છે તો લઘરવઘર સેક્સ કરીને નિપટાવી નાંખે છે. આના કારણે સેક્સમા રસ ઓછો થઈ જાય છે. અરૂચિ જન્મે છે. અરૂચિને રૂચિમાં પરાવર્તિત કરવા માટે અત્રે કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. સૌથી પહેલા પીસ્તાને ખાવાની વસ્તુની યાદીમાં સામેલ કરો. પિસ્તા તમારા માટે બિલ્કુલ ઉપયોગી છે. પિસ્તાને દળીને રોજ દૂધમાં ભેળવી પીવાથી સેક્સ પ્રોબ્લેમનુ ધીમે ધીમે નિરાકરણ આવે છે અને તમારા પાર્ટનર સાથે ફરીથી સેક્સ ટાઈમને એન્જોય કરી શકે છે. કાળી દ્રાક્ષ અનેક રીતે ફાયદાકારક છે. પ્રથમ તો એ સ્કીનમાં ચમક આણે છે. રોજિંદા ક્રમમાં કાળી દ્રાક્ષનો ઉપયોગ કરવાથી ક્ષીઘ્ર પતનથી સમસ્યાથી મૂ્કિત મળી શકે છે. રોજ રાત્રે સુવાના સમયે 10 કાળી દ્રાક્ષ પાણીમાં બોળી સવારે તેને ચાવીને ખાવાથી સેક્સ લાઈફ જોરદાર બની જશે. કાળી દ્રાક્ષ ખાદ્યા બાદ અડધા કલાક સુધી કશું ખાવું કે પીવું નહી. બદામ માત્ર તમારી યાદશક્તિને જ નહી પણ સેક્સ પાવરને પણ વધારે છે. જો તમારા પાર્ટનર સાથે રોજ રાત્રે એન્જોય કરી શકતા ન હોય તો 7-8 બદામને પાણીમાં પલાળી સવારે છાલ કાઢીને આરોગી લેવામાં આવે અને થોડું ગરમ કરેલું દૂધ પી લેવું. પછી જો-જો કેવી રહે છે સેક્સ લાઈફ. તમે રોજ તુલસીને પાણી જરૂર પાતા હશો. તુલસી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તુલસીના પાનને પીવાના પાણીમાં નાંખી દેવામાં આવે તો અનેક બિમારી દુર થઈ જાય છે. સેક્સ સ્ટેમીના વધારવા માટે પણ તુલીસ ઉપયોગી છે. આના માટે તુલસીના બીજ અથવા છોડને દળીને પાઉડર બનાવી લો. ત્યાર બાદ જરૂરી પ્રમાણમાં ગોળનું મિશ્રણ કરો અને નાની-નાની ગોળીઓ બનાવી સવારે દૂધ સાથે લો. ખજૂર એક એવું ફળ છે જે લોહી વધારવા સાથે સેક્સ સ્ટેમીનાને પણ વધારવાની ગેરંટી આપે છે. ખજૂરને ગરમ દૂધ સાથે લેતા રહેશો તો બે-પાંચ દિવસમાં જ તમને તેનો પોઝીટીવ રિઝલ્ટ જોવા મળશે. રોજ સવારે 5-6 ખજૂર ખાઓ અને સેક્સ લાઈને બેસ્ટ બનાવો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.