મેષ
ઘરવાળાઓ અને મિત્રોના નકારાત્મક સ્વભાવને લીધે આપે થાડુંક સાવધ રહેવાની જરૂર છે. આ વાત કદાચ નાની શી વાત હોય પરંતુ આવનારા સમયમાં આપના સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. પોતાના કુટુંબીઓ અને મિત્રોને પૂછો કે તેઓ આજ કેવું અનુભવે છે. એવું કરીને આપ કદાચ આવવાવાળી પરેશાનીઓથી બચી શકશો.
વૃષભ
આજે અચાનક જ પોતાના ભાગ્યમાં પરિવર્તનની અનુભૂતિ થશે. આજે આપ જે પણ કામ કરશો એ આપને આકર્ષણનું કેન્દ્ર બનાવી દેશે. આપના હસમુખ સ્વભાવને લીધે આજે આપના નવા દોસ્ત બની શકે છે. તથા કેટલાક વ્યવસાઈઓની સાથે આપના સારા સંબંધ બની શકે છે. ભાગ્ય આપની સાથે છે. એટલે આપ આજે લૉટરીમાં પણ પોતાનું ભાગ્ય અજમાવી શકો છો.
મિથુન
આજે આપના ઘરમાં સુખશાંતિ બની રહેશે. પોતાના પરિવારની સાથે સમય પસાર કરશો. આપ એમની સાથે બેસીને ખૂબજ વાતો કરશો. અને મઝા કરશો આપ નાની નાનીશી ખુશીઓ પોતાના પરિવારની સાથે વિતાવશો. આપ એમની સાથે ખરીદદારી કરવા અથવા ફિલ્મ જોવા જઈ શકો છો.
કર્ક
આજે આપ કદાચ કંઈક મુશ્કેલીઓમાં ફસાયેલા છો. આવા સમયે આપને જે મદદ મળશે એથી આપને ખૂબ રાહત મળી શકશે. આપને એ વાતથી ખૂબજ ખુશી થશે કે આપના ખરાબ સમયે આપના નજીકના મિત્ર આપને સાથ આપવા તૈયાર છે. બધાના જીવનમાં ચઢાવ ઉતારતો આવે છે પણ લધાય આપના જેટલા ભાગ્યશાળી નથી હોતા જેમના મિત્ર હમેંશા મદદને માટે તૈયાર હોય. પોતાના મિત્રોને મદદને માટે ધન્યવાદ કહેવાનું ન ભૂલશો.
સિંહ
આજનો દિવસ આપને માટે ખુશી અને સંતોષ ભરેલો નીવડશે. આ દિવસ આપને માટે મોટી સફળતાઓવાળો છે. આ બધું આપની ધીરજ, ઈચ્છાશક્તિ અને સખત મહેનતનુંજ પરિણામ છે. આ સમય આપને માટે ખુશી ઉજવવાનો છે વિલંબ શેનો છે! પોતાના દોસ્તાને બોલાવો અને મઝા કરો.
કન્યા
આજે આપનો આત્મવિશ્વાસ સૌથી ઉપર હશે. દરેક ક્ષેત્રમાં આપની ઉત્પાદન ક્ષમતા સારી રહી છે. જેના માટે આપની ખૂબજ પ્રશાંસા પણ થઈ છે. આ રચનાત્મક ઉજાર્ અને ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ આપે કોઈ પણ ઉકલેલ સમસ્યાને ઉકલેવામાં કરવો જોઈએ. આજે આપ જરા આ સમસ્યાનો ઉકેલ લઈ આવશો.
તુલા
અત્યારે આપ કદાચ કોઈક મુશ્કેલ કામમાં લાગેલા છો. સારી રીતે વિચારો કે આપ શું કરવા ચાહો છો અને પોતાના વિચારોને સ્પષ્ટ રીતે રજુ કરો ઉતાવળમાં કોઈ ભૂલ ન કરી બેસો. ધ્યાન રાખજો કે ધીરજથી બધુંજ જીતી શકાય છે. પોતાના કામને પુરી રીતે સમજવાને માટે આપે ધીરજથી કામ લેવું જોઈશે.
વૃશ્ચિક
આજનો દિવસ આપના માટે શાંતિ અને સુખ લઈને આવશે. આજે આપનું મન પોતાના પ્રિયજનોથી મળવાનો પ્રયત્ન કરશે. આ ખુબસુરત ક્ષણો નો પુરો લાભ ઉઠાવશો અને દોસ્તોની સાથે હરવા ફરવા જાવ અને પોતાના તનાવને દૂર ભગાડો.
ધન
આજે આપ અરિસા સામે ઘણા વધો સમય પસાર કરશો. કારણકે આપ કોઈ સામાજીક સમારોહમાં સારા સુંદર દેખાવ એવું ચાહો છો. આજે કદાચ આપ થોડીક ચિંતામાં હો એવું અનુભવો કારણકે આપ બધાને પોતાની જીંદગીના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન દેવાનું શરૂ કરી દો.
મકર
આજે આપ સમાજસેવા પ્રત્યે આકર્ષિત થશે. આજના દિવસે આપ જરૂરિયાતવાળા લોકોની મદદ કરવાને માટે દરેક પ્રયાસ કરશો. ભલે એ પૈસાને લગતી હોય કે સમયને લગતી હોય. દિવસની આખરે આપ વિચારી પણ નહી શકો કે આપને કેટલી ખુશી થશે
કુંભ
આજે આપના ઘરમાં કોઈક સામાજીક સમારોહ યોજાશે. એ આપને માટે એક અવસર હશે પોતાના દુખો અને ચિંતાઓને ભૂલવાને માટે અને પોતાના પ્રિયજનોની સાથે આનંદ માણવાનો આપી આપ પોતાને તાજા અનુભવશો.મેષ

આજે આપના ઘરમાં કોઈક સામાજીક સમારોહ યોજાશે. એ આપને માટે એક અવસર હશે પોતાના દુખો અને ચિંતાઓને ભૂલવાને માટે અને પોતાના પ્રિયજનોની સાથે આનંદ માણવાનો આપી આપ પોતાને તાજા અનુભવશો.
મીન
આજે આપ કોઈ સારા સમાચાર સાંભળવા તૈયાર રહેજો. આજે આપને આપની કોઈ પોતાની વ્યક્તિ પાસેથી સારી ખબર સાંભળવા મળી શકે છે. આજે આપ આખો દિવસ સારા મૂડમાં રહેશો. આ સમયનો ઉપયોગ પોતાનાઓની સાથે મઝા કરવામાં કરજો.