Rahul Gandhi in Ujjain:
Rahul Gandhi in Mahakal Mandir: આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જો કે રાહુલ ગાંધી મંદિરના ગર્ભગૃહમાં જઈ શક્યા ન હતા.
Rahul Gandhi in Mahakal Mandir Ujjain: કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ, રાહુલ ગાંધીએ આજે બાબા મહાકાલની મુલાકાત લીધી હતી અને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ હાજર હતા. જોકે, રાહુલ ગાંધી મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જઈ શક્યા ન હતા.
વાસ્તવમાં, મહાશિવરાત્રિના કારણે મહાકાલ મંદિર સમિતિએ નિર્ણય લીધો છે કે ગર્ભગૃહમાં કોઈને પ્રવેશ ન કરવો જોઈએ. જેના કારણે રાહુલ ગાંધી પણ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જઈ શક્યા ન હતા.