5
/ 100
SEO સ્કોર
મુંબઈ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયાના સમાચાર છે. પ્લેનમાં કુલ 6 લોકો સવાર હતા.
મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. હાલ એરપોર્ટ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.