NCP-SCP Star Campaigners List: શરદ પવારે લોકસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં 40 નામોને સ્થાન આપવામાં આવ્યું છે.
Sharad Pawar Star Campaigners List: શરદ પવારની પાર્ટી NCP-SCP એ આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના 40 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે. પ્રચારકોમાં પાર્ટીના વડા શરદ પવાર, સુપ્રિયા સુલે, જયંત પાટીલ, અનિલ દેશમુખ, જિતેન્દ્ર આવ્હાડ, રોહિત પવારનો સમાવેશ થાય છે.
શરદ પવારની પાર્ટી NCP-SCP એ આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પ્રચારકોમાં પાર્ટીના વડા શરદ પવાર, સુપ્રિયા સુલે, જયંત પાટીલ, અનિલ દેશમુખ, જિતેન્દ્ર આવ્હાડ, રોહિત પવારનો સમાવેશ થાય છે.
અહીં સંપૂર્ણ યાદી જુઓ
NCP-SCP issues a list of 40 star campaigners of the party for the upcoming Lok Sabha elections.
Party chief Shard Pawar, Supriya Sule, Jayant Patil, Anil Deshmukh, Jitendra Awhad, Rohit Pawar among the campaigners. pic.twitter.com/RSkRhT085e
— ANI (@ANI) April 2, 2024
આ મોટા નેતાઓને યાદીમાં સ્થાન મળ્યું છે
1 – શરદ પવાર
2- સુપ્રિયા સુલે
3 – પી.સી.ચાકો
4- જયંત પાટીલ
5 – ફૌઝિયા ખાન
6 – અમોલ કોલ્હે
7- અનિલ દેશમુખ
8- એકનાથ ખડસે
9-જિતેન્દ્ર આવ્હાડ
10-વંદના ચૌહાણ
11-ધીરજ શર્મા
12- સિરાજ મહેંદી
13- શબ્બીર વિદ્રોહી
14-સોનિયા દુહાન
15 – રાજેશ ટોપે
16-યશવંત ગોસાવી
17 – બાળાસાહેબ પાટીલ
18-રોહિત પવાર
19 – પાર્થ પોળકે
20 – જયદેવ ગાયકવાડ
21-અશોક પવાર
22-શશિકાંત શિંદે
23 – અરુણ લાડ
24 – પ્રાજક્તા તાનપુરે
25-સુનિલ ભુસારા
26- નસીમ સિદ્દીકી
27- વિકાસ લવંડે
28 – રોહિત આર. પાટીલ
29- રાજુ અવલે
30 – રોહિણી ખડસે
31-મહેબૂબ શેખ
32- પ્રકાશ ગજભીયે
33 – રવિ વર્પે
34 – પંડિત કાંબલે
35- નરેન્દ્ર વર્મા
36 – રાજ રાજાપુરકર
37 – સંજય કાલબંધે
38-જાવેદ હબીબ
39 – કુમારી સક્ષા સલગાર
40 – કુમારી પૂજા મોર