Congress: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટીલની પુત્રવધૂ અર્ચના પાટીલ ચાકુરકર શનિવારે ભાજપમાં જોડાઈ ગયા. તે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાઈ હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટીલની પુત્રવધૂ અર્ચના પાટીલ ચાકુરકર શનિવારે ભાજપમાં જોડાઈ ગયા. તે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાઈ હતી.