58
/ 100
SEO સ્કોર
Maharashtra: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની કેબિનેટે મરાઠા આરક્ષણ ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી દીધી છે. હવે તેને મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાનું આજે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં મરાઠા આરક્ષણ ડ્રાફ્ટ બિલ પર ચર્ચા કરવામાં આવશે.