Jammu Kashmir Assembly Election : અજિત પવારે જમ્મુ-કાશ્મીરમાં વધુ ઉમેદવારો ઉતાર્યા, શું ભાજપ માટે થશે મુશ્કેલી?
Jammu Kashmir Assembly Election : અજિત પવારની પાર્ટી NCP એ જમ્મુ અને કાશ્મીર ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારોની યાદી બહાર પાડી છે.
અજિત પવારની પાર્ટી NCP એ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
આ યાદીમાં પાર્ટીએ 16 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. એનસીપી અહીં ભાજપથી અલગ થઈને વિધાનસભા ચૂંટણી લડી રહી છે. જો કે મહારાષ્ટ્રમાં બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.