PM Modi : પીએમ મોદીએ તેલંગાણાને 56 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ ભેટમ આપી આ પછી તેઓ જનસભાને સંબોધી રહ્યા છે.
વડા પ્રધાને તેલંગાણામાં પાવર, રેલ, રોડ ક્ષેત્રો સાથે સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં તેલંગાણામાં પાવર, રેલ, રોડ ક્ષેત્રો સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે 56,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ઘણા રાજ્યોમાં વિકાસનો નવો અધ્યાય લખશે.