PM Modi News :
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન કતારની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કતાર મુલાકાત દરમિયાન તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
#WATCH | Prime Minister Narendra Modi accorded a ceremonial welcome during his Qatar visit, PM meets the Emir of Qatar, Sheikh Tamim bin Hamad Al Thani in Doha. pic.twitter.com/jbwStwaM7z
— ANI (@ANI) February 15, 2024