સરદાર પટેલ ની 145 જન્મ જયંતિ ના વિશાળ દિવસ પર મોદી જી એ ભારત ની એકતા ને સંબોધતા ની સાથે પાડોશી દેશ ના હુમલા ની વાતો પણ કરી.પાડોશી દેશ ની સંસદ માં જે સાબિત થઇ રહ્યું છે પુલવામાં વિસસે એ નિંદા દાયક છે અને વિપક્ષ કયી હદ સુધી જય શકે છે એ પણ બતાવ્યું
પુલવામાં હુમલા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે જે લોકો પુલવામાં હુમલા ને રાજનીતિ અવસર બનાવી ને સરકાર પર નિશાન સાધવાનું બંધ કરે.આ વાત કરી વિપક્ષ પાર સીધું નિશાન સાધ્યું
31 ઓક્ટોબર એકતા દિવસ ની સાથે સાથે વાલ્મિકી જયંતિ પણ હતી એને વાત કરતા જણાવ્યું કે આ એક અદ્દભુદ સંઘમ છે જ્યાં દરેક વ્યક્તિ દરેક જાત એક જ છે એ આવી એક સાથે આવતા દિવસો ની એકતા સાથે સાબિત થઇ જાય છે
ફરીથી ભારત ને આંકવાદ સાથે જોડી એકતા નું પ્રતીક બતાવ્યું।અને કહ્યું કે ભારત હંમેશા એકતા આતંકવાદ સામે લડ્યું છે એક સાથ થઇ ને અને આતંકવાદ પુરા વિશ્વ માટે ખરાબ દુષણ છે એના માટે દરેક દેશ એ એકજુટ થવાની જરૂરત