નવી દિલ્હી
આખી દુનિયા છેલ્લા પોણા બે વર્ષથી કોવિદ-19ની મહામારીથી ગ્રસ્ત છે. દુનિયાભરના લોકોની આર્થિક, શારીરિક, ભાવનાત્મક હાલત નાજુક બની ચુકી છે. દુનિયાના તમારા રાષ્ટ્રોના વડાઓ માટે પણ પોતાના દેશવાસીઓની કાળજી લેવી એ અત્યંત કપરી કામગીરી રહી છે. એવામાં એક સંસ્થા દ્વારા દુનિયાના સૌથી લોકપ્રિય લીડર અંગેનો સર્વે કરાયો હતો જેમાં ભારતના વડાપ્રધાન મોદીએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. https://twitter.com/mygovindia દ્વારા આ વાતની જાણ ટ્વિટર પાર કરવામાં આવી છે.