નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. ભાજપના તપાસમાંથી ભાગવાના આરોપ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, કોણ ભાગવાની વાત કરી રહ્યું છે. સાંભળો… તમારે જે કરવું હોય તે કરો, હું નરેન્દ્ર મોદીથી ડરતો નથી
નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. ભાજપના તપાસમાંથી ભાગવાના આરોપ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, કોણ ભાગવાની વાત કરી રહ્યું છે. સાંભળો… તમારે જે કરવું હોય તે કરો, હું નરેન્દ્ર મોદીથી ડરતો નથી. તેઓ વિચારે છે કે તેઓ દબાણ કરીને અમને ચૂપ કરી દેશે. અમે ચૂપ નહીં રહીએ. અમારું કામ દેશની રક્ષા કરવાનું છે, લોકશાહીનું રક્ષણ કરવાનું છે.