ચાર તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. દરમિયાન શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray) પણ યુપીના રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ સીએમ યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે યોગીના શાસનકાળમાં ધાર્મિક નફરત વધી છે. તેમણે કહ્યું કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે.
અત્યારે હાલમાં એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે એ વિડીયોમાં યોગી આદિત્યનાથ કહે છે કે જુઓ મારી સભામાં બુલડોઝર પણ છે. એમ કહી ને યોગી આદિત્યનાથ જોર જોરથી હસવા લાગે છે જુઓ વિડીયો….