સુરત:
પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ધોરણ અગિયારમા અભ્યાઆ કરતી સગીરાને મુસ્લિમ યુવક ભગાડી જમ્મુ – કાશમીર ખાતે લઈ ગયો હતો…..જ્યા તેણી સાથે શારિરીક સબંધ બાંધ્યો હતો…આ બાબતની જાણ પરિવારજનોને થઈ હતી….જ્યાં બાદમાં બજરંગ દાળના કાર્યકરોની મદદથી પોલિસે કિશોરીને જમ્મુ – કાશ્મીર ખાતેથી મુક્ત કરવી સુરત લઈ આવી હતી….પાંડેસરા પોલીસે સગીરાનું સુરત સિવિલ હોસ્પિટમાં મેડિકલ પશિક્ષણ કરાવવાની સાથે આરોપીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે…..
બજરંગ દળના ઉપ પ્રમુખે જણાવાયું હતું કે ,પાંડેસરા વિસ્તારમાં રહેતા હરિજન પરિવારની 15 વર્ષીય સગીરાને નજીકમાં રહેતો મોહમ્મદ રેહાણ નામનો શખ્સ ગત તારીખ 20 મી ના રોજ ભગાડી ગયો હતો….જે બાદ પરિવારે ભારે શોધખોળ કરી હતી…પરંતુ તેણીની કોઈ પણ ભાળ મળી ન હતી….આખરે પરિવારે બજરંગ દલનો સંપર્ક સાધવાની સાથે પોલીસમાં પણ અરજી કરી હતી….બજારણ દાળના કાર્યકરોએ પોતાના ખાનગી રાહેથી હકીકત બહાર કઢાવી હતી…જેમાં સગીરાને યુવક જમ્મુ – કાશમીર ખાતે લઈ ગયો હોવાની વાત જાણવા મળી હતી..આ બાબતની જાણ યુવકને થતા તે પોતે સગીરાને તેણીના ઘરે છોડી ભાગી છુટ્યો હતો….બાદમાં પોતે પોલીસ મથકમાં હાજર પણ થઈ ગયો હતો….
બાઈટ : દેવી પ્રસાદ ડૂબે(બજરંગ દળ ઉપ પ્રમુખ સુરત)
પાંડેસરા પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા સાથે યુવકે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું ખુલતા તેણીનું સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પશિક્ષણ કરાવવામાં આવ્યું હતું……તો બીજી તરફ સગીરાને ભગાડી જનાર યુવક સામે પાંડેસરા પોલીસ દ્વારા અપહરણ તેમજ બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.