લો પ્રેશરથી ગુજરાતમાં માવઠાની અસર અરબીસમુદ્રમાં લો પ્રેશર થી ગુજરાતમાં માવઠાની અસરો જોવા મળી હવામાન વિભાગે મુજબ આજે રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના રાજ્યમાં વરસાદનુ જોર વધ્યું સુરત,વલસાડ ,ડાંગ ,તાપી ,દાદરાનગર ,રાજકોટ ભાવનગર જૂનાગઢ અનેક જિલ્લાઓમાં માવઠા ની અસર જોવા મળી શકે છે.
હવામાન મુજબ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યમાં ઠંડી નું જોર પણ વધી રહ્યું છે અમદાવાદ,ગાંધીનગર તથા ડીશામાં 7કિલોમીટર ઝડપે પવન ફુંકાયો લોકો ઠડી માં ઠર્યા આગામી હજુ તાપમાનનો પારો 3થી4ડીગ્રી નીચે જવાની સંભાવના હવામાન વિભાગે 10નવેમ્બર સુધી રાજ્યમાં ગુજરાત અને કસ્છ ના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાની અસર કસ્છના સહિત વિસ્તરોમાં તાત્કાલિક જરૂરી પગલાં ભર્યા ડિસેમ્બર અને જાન્યુઆરી માં ઠડી જોર વધી શકે છે.
અત્યારે રાજ્યમાં ડબલ ઋતુ ચાલીરહી છે લગભગ 12થી 15ડિગ્રી તાપમાનમાં તફાવત જોવા મળ્યો વલસાડ ,નડિયાદ લઘુતમ 15
ડિગ્રી તાપમાન નોંધ્યું સવારે ફૂલ ગુઆબી ઠડી પવનની દિશા બદલાતા જોરદાર પવન ફૂકાયો ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે બપોરે સામાન્ય ગરમી ના કારણે બેવડી ઋતુ ચાલી રહી છે પવનના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ ગયો છે