[slideshow_deploy id=’33934′]સુરત વીએચપી નેતા પ્રવીણ તોગડીયાની ગાડીને નડ્યો અકસ્માત, કામરેજ નજીક આવેલ મનીષા હોટેલ પાસે થયો અકસ્માત. વડોદરાથી સુરત આવી રહ્યા હતા વીએચપી નેતા પ્રવીણ તોગડીયા.
કામરેજ નજીક પ્રવીણ તોગડીયાની ગાડીને ટ્રેલરે ટક્કર મારતા સર્જાયો અકસ્માત, અકસ્માતના પગલે કાર ને નુકશાન.
વીએચપી નેતા પ્રવીણ તોગડીયાને સામાન્ય ઇજા થતા મામલો કામરેજ પોલીસ મથકે પોહચ્યો