[slideshow_deploy id=’35326′]તાપી-વ્યારાના માંયપુર પાસેથી વિદેશી દારૂ ઝડપાયો, સુરત રેન્જ આઈ.જી.ના આદેશ મુજબ આર. આર.સેલ ની ટીમે પકડ્યો દારૂ, માંયપુરની પ્રયાગ હોટેલ પરથી મકાઈની ગુણોની આડમાં દારૂનો વેપલો, દારૂના 96 બોક્સમાં 1371 બોટલો પાસપરમીટ વગર ઝડપાઇ.
9,40,500 રૂ.નો દારૂ,2,08,000 રૂ.ની મકાઈ,3,500 રૂ,ના મોબાઈલ તેમજ 15,00,000 ની ટ્રક સાથે 26,52,000 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો.દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી તાપી પોલીસે ગુનો નોંધ્યો.