સુરતમાં એમડી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી આદિલ નુરાનીના પોલીસે વધુ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આ મામલે આદિલની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ટોચના ઉદ્યોગપતિઓ અને તેમની પત્નીઓ પણ ડ્રગ્સની બંધાણી હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે 40 નબીરાઓ પૈકી 20ની પૂછપરછ પૂર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ ટૂંક સમયમાં ડ્રગ્સને લઇને મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે.
પોલીસે 40 નબીરાઓ પૈકી 20ની પૂછપરછ પૂર્ણ કરી
- સુરત માંથી પકડાયેલ 1 કરોડ MD ડ્રગ્સ મામલો
- મુખ્યસૂત્ર ધાર આદિલ નુરાનીના પોલીસે વધુ 4 દિવસના મેળવ્યા રિમાન્ડ
- આદિલની પૂછપરછ મા પોલીસ ને મળ્યા અનેક ચોંકાવનારા ખુલાસા
- શહેરના મોટા ઉદ્યોગપતિઓ અને તેમની પત્નીઓ બંધાણી હોવાની ચર્ચા
સુરત માંથી પકડાયેલ 1 કરોડ MD ડ્રગ્સ મામલો
- પોલીસે 40 નબીરાઓ પૈકી 20ની પૂછપરછ પૂર્ણ કરી
- આવનાર સમયમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ ડ્રગ્સને લઈ મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા..
- પોલીસે 10 મુદ્દાના આધારે વધુ 7 દિવસના માંગ્યા હતા રિમાન્ડ
- કોર્ટે 8 ઓક્ટોમ્બર સુધીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા