મોબાઈલ શોપ અને મની ટ્રાન્સફર નો વ્યવસાય કરતા યુવકને માર્યો માર મોબાઈલ શોપ અને મની ટ્રાન્સફર નો વ્યવસાય કરતા યુવકને પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ માર માર્યો મોબાઈલ માં ફિલ્મ અને ગીતો ડાઉનલોડિંગ કરતા હોવાનો મોબાઈલ શોપ ના સંચાલક પર આરોપ સુપર મ્યુઝિક કંપનીના કર્મચારી પોલીસ સાથે અહીં તપાસ માટે આવી હતી. હોપ સંચાલકે પોતાના પાસે લાયસન્સ હોવાનો દાવો કર્યો હતો .જો કે પોલીસ કર્મચારીઓએ શોપનું પીસી સહિતનો સામાન પોલીસ મથકે લઈ જવાનું કહેતા યુવકે પ્રતિકાર કર્યો પ્રતિકાર કરતા પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીએ છુટ્ટાહાથ ની કરી મારામારી કરી યુવકને લાફા ઝીંકી દીધા હતા માર માર્યા બાદ એક રીઢા ગુનેગારની જેમ હથકઢી બાંધી પોલીસ મથકે લઇ જવાયો હતો. જ્યાં આખરે 14000 જેટલો કંપની દંડ ભરતા યુવકનો છુટકારો થયો હતો, માર મારનાર ચેતન પાંડેસરા પોલીસ મથકનો કર્મચારી