સુરતના લીંબાયતનો.. રઈસ …કોણ ..?
લીંબાયત નો રઈસ કોની રહેમ નજર હેઠળ ચલાવે છે દારૂ નો ધંધો ?
તાજેતર માં આવેલી શાહરુખ ખાન ની રઈસ ફિલ્મ માં કિંગ ખાન ને રઈસ નું નામ આપવામાં આવ્યું છે પરંતુ અહીંયા કૈક અલગ છે ગુજરાત ના સુરત માં છે ઓરીજનલ રઈસ ..તો કોણ છે એ રઈસ ….?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમય થી સુરત ના લીંબાયતમાં રહી ને સમગ્ર સુરત ને દારૂ પોહચાડતો એ મહા મુહિમ બુટલેગર જે પર કોની રહેમ નજર છે ગાંધી ના ગુજરાત માં એક તરફ દારૂ બંધી છે ત્યારે બીજી તરફ દારૂ ની ગાડી ઓ પકડી ચોપડે દારૂ ના કેસ બતાવી સુરત પોલીસ માત્ર બતાવવા માટે દારૂ પકડી રહી છે દમણ થી સુરત ના લિબાયત માં ઠલવાતો દારૂ નો એ વેપારી કોણ સુરત માં દેશી દારૂ ની ભઠ્ઠીમાં દારૂ બનાવડાવી સુરત માં સપ્લાય કરતો એ બુટલેગર ને કેમ લીંબાયત પોલીસ છાવરી રહી છે આખરે એ રઈસ ફિલ્મ નો અને લીંબાયત માં રહી સુરત શહેર ને દારૂ ના નશા માં તરબોળ કરનાર એ બુટલેગર માં માથે કોનો છે હાથ જેને લઈ સુરત માં ચાલતો દારૂ નો વેપલો જેનું મુખ્ય મથક છે લીંબાયત જ્યાં પોલીસ પણ એ બુટલેગર નવા છાવરે છે મસ મોટું સેક્શન પોહચાડી ગાંધી ના ગુજરાત ની હીરા ની નગરી ને દારૂ ની નગરી બનાવનાર એ બુટલેગર પર સુરત પોલિસ ક્યારે સકંજામાં લેશે ક્યારે પોલીસ કરશે લીંબાયત ના એ બુટલેગર ના ઘેર દારૂ ની રેડ …એતો આવનાર સમય જ બતાવશે પરંતુ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ હાલ તો આ બુટલેગર લીંબાયત ના એક કોન્સ્ટેબલ થી લઈ પી આઈ પી એસ આઈ અને ડી એસ પી થી લઈ કમિશનર કચેરી સુધી લાખો રૂપિયા નું સેક્શન પોહચાડે છે ત્યારે પૈસા ની આડ માં સુરત માં દારૂ નો ચાલતો વેપલો ક્યાર સુધી પોલીસ ની રહેમ નજર હેઠળ ચાલતો રહેશે એ તો જોવું રહ્યું તો ગાંધી ના ગુજરાતમાં દારૂ બંધી સુરત પોલીસના ચોપડે માત્ર નામ ની છે એ સ્પષ્ટ દેખાય રહ્યું છે