નસવાડી તાલુકાના પીપલાજ ગામના ગ્રામજનોએ સ્મશાનમાં જવાનો રસ્તો બંધ કરી દેવાતા રસ્તો આપો રસ્તો આપોના સૂત્રોચાર કરી મામલતદારને આવેદનપત્ર આપ્યુ. Chhota Udaipur જાન્યુઆરી 17, 2024By Satya Day News GUJRAT: પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામાં પીપલાજ ગામ આવેલું છે.નસવાડી થી નજીકમાં આ ગામ આવેલું છે.અને આદિવાસી સમાજની વસ્તી આવેલી…