Phone battery save: આ 5 સેટિંગ્સ બદલો, તમને ચાર્જરની જરૂર નહીં પડે! Technology January 23, 2024By Satya-Dayજો તમારા ફોનની બેટરી લાંબો સમય ચાલતી નથી, તો અમે તમારા માટે આવા જ કેટલાક સેટિંગ્સ વિશે જાણકારી લાવ્યા છીએ…