અમેરિકા ચીનની એક પછી એક કંપનીઓ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે અને તેના બજારમાંથી ઉચાળા ભરવા કહી રહ્યુ છે તે દરમિયાન એપલે ચીનની સાથે ૨૭૫ અબજ ડોલરના એટલે કે ૨૦ લાખ કરોડ રૂપિયાના કરાર કર્યા છે. આ કરારનો હેતુ ચીનમાં તેના ઉત્પાદનો અને સેવા પરના સંભવિત ભયને દૂર કરવાનો હતો. એપલના સીઇઓ ટીમ કૂકે 2016માં ચીનના પ્રવાસમાં આ કરાર કર્યો હતો.અમેરિકાની સરકારથી અલગ જ અમેરિકન કંપનીની ચાલ કંપનીને ચીનમાં તેના ઉત્પાદનો અને સેવાઓ પર કેટલાય પ્રકારના નિયમનકારી પ્રતિબંધોનો ડર હતો. એપલના આંતરિક દસ્તાવેજોમાં આ ભય અંગે જણાવાયું છે.
તેના ઉત્પાદનો અને સેવાઓ પર કેટલાય પ્રકારના નિયમનકારી પ્રતિબંધોનો ડર હતો. એપલના આંતરિક દસ્તાવેજોમાં આ ભય અંગે જણાવાયું છે.માહિતી મુજબ તે સમયે ચીનના અધિકારીઓને લાગી રહ્યું હતું કે એપલ સ્થાનિક ઇકોનોમીને પ્રોત્સાહન આપવા પૂરતા પ્રમાણમાં મદદ કરી રહી નથી. આ સમયે એપલે ચીનના અધિકારીઓ સાથે લોબીઇંગ કરી અને એક સ્થાનિક સરકારી એજન્સી સાથે કરાર કર્યા. આ કરાર હેઠળ ચીનને કંપની તરફથી ખાસ છૂટ આપવામાં આવી અને બદલામાં કાનૂની રાહત મેળવવામાં આવી. એપલે ચીનની વધુને વધુ કંપનીઓ પાસેથી તેના પાર્ટ્સ ખરીદવાનું વચન આપ્યું. સ્થાનિક સોફ્ટવેર કંપનીઓ, યુનિવર્સિટીઓ, ચીનની ટેકનોલોજી કંપનીઓ તથા ટેકનોલોજી સંલગ્ન જોડાણ કર્યા. તેની સાથે કંપનીએ ચીનમાં નવા રિટેલ સ્ટોર ખોલ્યા.
કંપનીને ચીનમાં તેના ઉત્પાદનો અને સેવાઓ પર કેટલાય પ્રકારના નિયમનકારી પ્રતિબંધોનો ડર હતો. એપલના આંતરિક દસ્તાવેજોમાં આ ભય અંગે જણાવાયું છે. તે સમયે ચીનના અધિકારીઓને લાગી રહ્યું હતું કે એપલ સ્થાનિક ઇકોનોમીને પ્રોત્સાહન આપવા પૂરતા પ્રમાણમાં મદદ કરી રહી નથી. આ સમયે એપલે ચીનના અધિકારીઓ સાથે લોબીઇંગ કરી અને એક સ્થાનિક સરકારી એજન્સી સાથે કરાર કર્યા. આ કરાર હેઠળ ચીનને કંપની તરફથી ખાસ છૂટ આપવામાં આવી અને બદલામાં કાનૂની રાહત મેળવવામાં આવી. આ હેઠળ એપલે ચીનની વધુને વધુ કંપનીઓ પાસેથી તેના પાર્ટ્સ ખરીદવાનું વચન આપ્યું. સ્થાનિક સોફ્ટવેર કંપનીઓ, યુનિવર્સિટીઓ, ચીનની ટેકનોલોજી કંપનીઓ તથા ટેકનોલોજી સંલગ્ન જોડાણ કર્યા. તેની સાથે કંપનીએ ચીનમાં નવા રિટેલ સ્ટોર ખોલ્યા. રિસર્ચ તેમજ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપ્યા તથા નવી ઊર્જા પરિયોજનાઓમાં રોકાણ કર્યુ.