બુધવારે વિશાળ મેટાના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો, જેના કારણે કંપનીની માર્કેટ મૂડીમાં $230 બિલિયનનો ઘટાડો થયો હતો. સોશિયલ મીડિયા ક્ષેત્રની દિગ્ગજ કંપની મેટાએ માહિતી આપી. તાજેતરમાં ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ વીઆઈ અને રિલાયન્સ જિયોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમની મોબાઈલ સર્વિસ રેટમાં 18 થી 25 ટકાનો વધારો કર્યો હતો. મેટાના નફામાં 8 ટકા સુધીનો ઘટાડો થયો છે જયારે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો જેમાં લગભગ 22 ટકાનો ઘટાડો થયો ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં મેટાનો નફો આઠ ટકા ઘટીને $10.28 બિલિયન થયો એક વર્ષ ના સમયગાળા માં $11.21 બિલિયન હતો જયારે ફેસબુકના યુઝર બેઝમાં વૃદ્ધિ ઘણા પરિબળોથી પ્રભાવિત છે. ભારતમાં ડેટા પેકેજની કિંમતમાં થયેલા વધારાને કારણે તેની અસર થઈ છે.અમે હંમેશા જાણીએ છીએ કે એક સ્વપનુ એક વ્યવસાય છે જે ખૂબ જ ઓછી મૂડી લે છે પણ ખૂબ જ વૃદ્ધિ કરે છે.” એપલ, ગૂગલ અને માઈક્રોસોફ્ટ અને ફેસબુક આના ઉત્તમ ઉદાહરણો છે.
CNBC ઇન્ટરવ્યુ દરમિયાન WhatsApp અને Instagram ના માલિક મેટાની પ્રશંસા કરી હતી. જો કે તેમણે નોંધ્યું હતું કે અસાધારણ કંપનીઓનું મૂલ્યાંકન કરવું સૌથી મુશ્કેલ છે અને આગામી વર્ષોમાં મેટા કેવી રીતે પ્રદર્શન કરશે તે અંગે તેઓ ખૂબ જ અનિશ્ચિત હતા.