ટેલીકોમ કંપની વેરિજોને લગભગ રૂ.૨૯ હજાર કરોડમાં યાહુનું હસ્તાંતરણ પૂરૂ કર્યું : યાહુના સીઈઓ મરિસા મેયરે રાજીનામુ આપ્યું: હવે યાહુ ઈન્ટરનેટને ‘ઓથ‘ નામના એક નવા યુનિટ સાથે જોડવામાં આવશે : તેના સીઈઓ એઓએલના પૂર્વ સીઈઓ ટીમ આર્મસ્ટ્રાંગ હશેઃ ઓથમાં એઓએલ અને હફિંગટન પોસ્ટની પણ ભાગીદારી છે